વિદ્યાર્થી સન્માન સમારંભ 2024 વિષય : દ્વિજ સંહિતા બુકમાં લેખ મોકલી આપવા બાબત. જય ગોપાલ,જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ.આપ સર્વે જ્ઞાતિબંધુઓ જાણો છો તે રીતે આપણી અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દર વર્ષે પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજે છે. જે વિદ્યાર્થી સત્કાર સન્માન સમારંભ આ વર્ષે પણ યોજવા જઈ રહી છે ત્યારે સંસ્થા દ્વારા …
Author Archives: Vinay Joshi
ABVT ( અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ) દ્વારા આયોજિત પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ – 2024
સર્વે જ્ઞાતિજનોને જય ગોપાલ. હર્ષ અને ગર્વ ની લાગણી સાથે જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 માં શિક્ષણ અને રમત ગમત, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે જ્વલંત સિધ્ધી મેળવનાર પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આવનારા દિવસોમાં યોજવાનો હોય તો તેના અનુસંધાને નીચે મુજબની ટકાવારી પ્રમાણે પોતાની માર્કશીટની ઝેરોક્ષ,ઝેરોક્ષ પાછળ પૂરું નામ દાદાના નામ સાથે ,પૂરું સરનામું ,મોબાઈલ …